Wednesday, April 2, 2014

Online ક્લીક કરો અને સાંભળોઃ ગુજરાતી ભાષાનાકાવ્ય રત્નમાળા/ કાવ્ય રત્નમાળા/ કાવ્ય રત્નમાળા/ગીત-ગુંજન / રાસ-ગરબા/ લોકગીત/ બાળ બોધ/ બાળ ગીત

Online Website: http://mavjibhai.com/

ગુજરાતી ભાષાનાકાવ્ય રત્નમાળા/ કાવ્ય રત્નમાળા/ કાવ્ય રત્નમાળા/ગીત-ગુંજન /  રાસ-ગરબા/  લોકગીત/  બાળ બોધ/  બાળ ગીત .....

ક્લીક કરો અને સાંભળોઃ
માવજીભાઈ ડોટ કોમ એ માવજીભાઈએ ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે. આ પરબમાં તમે ભલે પધાર્યા ! તમારું સ્વાગત છે. આ પરબમાં તમને જે ગમે તે, મન થાય ત્યારે માણતા રહેજો અને બીજાને ખુશી ખુશી આપતા રહેજો.

1 comment:

  1. આપનો આભાર માનવાના શબ્દો નથી. આટલાં વૈવિધ્યસભર ગીત-સંગીત સાંભળીને મન ખુશ થઈ જાય છે. આપણા સાહિત્યક અને સાંગીતિક વારસાનું જતન કરી પીરસવા બદલ હ્રદયથી ધન્યવાદ !

    ReplyDelete